મમ્મી પપ્પા અને management
લોકો પુછે છે કોઇક છે એવું ! કે જેણે ભગવાનને દ્રશ્યરૂપે કે અદ્રશ્યરૂપે જોયાં છે, ભગવાન પ્રત્યે સંપુર્ણ શ્રદ્ધા ધરાવતો માણસ પણ ક્યારેય એવી પરિસ્થિતિઓમાં તેમની ઉપરનો વિશ્વાસ ખોઈ બેસે છે તેની શ્રદ્ધા ડગમગવા લાગે છે. સર્જનહાર પણ માનવીના આ સ્વભાવને સારી રીતે ઓળખતો હશે, માટે જ તેમણે પોતાના અંશસ્વરૂપ મમ્મી-પપ્પા ની ભેટ આપણને આપી.
પુથ્વી પર લોકોએ ધર્મના અનુસંધાનમાં ભગવાનના તો ઘણાં સ્વરૂપો દરશાવ્યા છે, પણ આપણી જ સુખાકારી માટે પોતાનું સર્વસ્વ ત્યજી દેનાર સાક્ષાત બ્રહ્મસ્વરૂપ આપણા મમ્મી-પપ્પાની આપણે કેટલીક વાર અવગણના કરીએ છીએ. તેમના પર આવતો ગુસ્સો, તેમની વાતો પ્રત્યેનું આપણું ચિડચિડીયાપણુ, ક્યારેક તેમની અદેખાઇ આ બધું જ આપણને કળિયુગરૂપી રાક્ષસના દર્શન કરાવે છે, બાળક જયારે નાનું હોય ત્યારથી લઇને તે યુવાન બની પગભર ન થાય ત્યાં સુધી તેની નાનામાં નાની જરુરિયાતો ને લઇને હંમેશા સભાન હોય છે મમ્મી-પપ્પા. પણ જ્યારે તેમનું શરીર કામ આપતું બંધ થાય, તેઓ પોતાની વુધ્ધાઅવસ્થામાં પહોંચે છે ત્યારે તેમને પોતાના જ બાળકો ધ્વારા તિરસ્કાર નો સામનો કરવો પડે ત્યારે વિચારો આખુંય જીવન આપણી સુખાકારી માટે સમર્પીત કરનાર એ મમ્મી-પપ્પા ની દશા શું થતી હશે ?
એમના જીવનની એવી ઘણી બાબતો હશે એવી ઘણીખરી પળો હશે કે તે માત્ર આપણી સુખાકારી માટે જ તેમણે જતી કરી હશે. તેઓ પોતાના આખાય દિવસનો સંઘર્ષ આપણને જણાવ્યા વિના તેઓ મનોમન જ વેઠી લેતા હોય છે. તેઑ એ વાતનું ખાસ ધ્યાન રાખે છે કે પોતાના બાળકોને ભાવતી વાનગી જ તેમની થાળીમાં પીરસવામાં આવે.
ક્યારેક મમ્મી સાથે બજાર જઇએ ત્યારે આપણને Best management ના પાઠો શિખવા મળે જે આપણને મોટી મોટી MBA કૉલેજો પણ ન શિખવાડી શકે. 'પર્સમાં પૈસા ઓછા હોય અને સાથે ઘરનાં સભ્યોની આશા સંતોષવાની હોય, ત્યારે મમ્મી દ્વારા કરવામાં આવેલુ એ મેનેજમેન્ટ અવ્વલ આવે છે. પપ્પાનું પણ એવું જ કઇંક છે, તેમના દિવસની શરૂઆત અને દિવસના અંત વચ્ચેના સંઘર્ષો, ઊતાર-ચડાવો આપણે જાણતા નથી. પપ્પા સવારે ઓફિસ, દુકાન, નોકરી કે કામ-ધંધે જવાથી લઇને સાંજે અથવા તો રાત્રે ઘરે પાછા આવવા સુધી આખાય દિવસનો તાપ, ટાઢ કે વરસાદને ખુબ જ સરળતાપૂર્વક સહી લેતા હોય છે. તેમના જીવનમાં આપણા આગમન બાદ તેમનો ધ્યેય એ જ બની જાય છે કે હું જે કરી રહ્યો છું તે મારા સંતાનો ને ન કરવું પડે, તે માટે તેઓ બંને આપણી દરેક જરૂરિયાતો ને પુરી કરે છે..
ચાલો આપણે પણ Try કરીએ તેમને Thank you કહેવાની. જેમણે આપણા માટે પોતાનું આખું જીવન આપ્યું શું તેમને તેમની વુધ્ધાઅવસ્થામાં આપણે થોડો સમય ન આપી શકીએ ????
-akkido🖎

✌😍
ReplyDelete👌👌
ReplyDelete